અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વીરેન્દ્ર કશ્યપે રાષ્ટ્રીય સ્તરે યુવા એકમની રચના કરી છે. યુવા એકમના પદાધિકારીઓ નીચે મુજબ નિમણૂક કરવામાં આવ્યા છે.

પ્રમુખ: 

મુકેશ મહાવર (રાજસ્થાન)

ઉપપ્રમુખ: આર. વેંકટેશન (તેલંગાણા)

મહામંત્રી: અશોક ભાલીયા, એડવોકેટ (ગુજરાત)

મંત્રીઓ: પ્રમોદ વર્મા (ઉત્તર પ્રદેશ), શિવરાજ (કર્ણાટક), ધીરજ ચૌહાણ (હિમાચલ પ્રદેશ)

ખજાનચી: અશોક કુમાર (રાજસ્થાન)

સહ-ખજાનચી: શત્રુઘ્ન દાસ (બિહાર)

સહ મંત્રી: માર્શલ કોલી (મહારાષ્ટ્ર)

રાજ્ય પ્રમુખો 

દિવ્યેશ ચાવડા (ગુજરાત), કૈલાશ મહાવર (રાજસ્થાન), પવન બજાજ (ઉત્તર પ્રદેશ), નરસિંહ કોલે (કર્ણાટક), સુમિત કોલે (ચંદીગઢ), વિનોદ કશ્યપ (હિમાચલ પ્રદેશ), હેમંત કોલે (હરિયાણા), દેવન એસ. (કેરળ), અનિલ નાનવારે (ઉત્તરપ્રદેશ), વિરાધસિંહ (ઉત્તરપ્રદેશ), ભુયાર (ઉત્તરાખંડ), વી. કલ્યાણ સુંદરમ (તામિલનાડુ), દુદામ રેડ્ડી બાબુ (આંધ્રપ્રદેશ) મુખ્ય ઉદ્દેશ: યુવા એકમની રચના દ્વારા યુવા કાર્યકર્તાઓને મજબૂત બનાવી, રાષ્ટ્રીય સ્તરે સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે કામ કરવું અને સમાજના યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવું.

The Gujarat Live News 

અહેવાલ.અશ્વિન ચાવડા- મહુવા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!