13-08-25 શનિવારે ગોઠવાયેલ આ પોગ્રામમાં વક્તા તરીકે શ્રી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા ખૂબ જ સુંદર માહિતી આપી અને ઊંઝા, વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકોને AI થી માહીતગાર કર્યા.

આ પ્રસંગે માનનીય ઊંઝા ધારાસભ્યશ્રી કે. કે. પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન. પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo- 987 986 61970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!