સુઈગામ તાલુકામાં ગામોમાં વરસાદના કારણે સ્થિતિ ખૂબ ખરાબ છે વરસાદના કારણે અહીં મોટાભાગના ઘરો તેમજ ખેતરો પાણીમાં જોવા મળી રહ્યા છે

તેમ જ લોકો પણ માર જીવ બચાવીને બહાર નીકળેલા હતા જન જીવન પા ભારે અસર જોવા મળી રહી છે જેને લઈ સેવા ભાવિ લોકો તેમજ સેવા ભાવિ સંસ્થા દ્વારા લોકોની વારે આવી છે અને લોકોને સીધું સામાન સહિતની કીટો બનાવી અસરગ્રસ્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે પૂર પીડિતો મદદ કરવા માં આવી રહી છે ત્યારે 200 કિમી થી વધુ બાવળા શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ દ્વારા પણ સુઈગામ તાલુકા ના છેવાડાના વિસ્તાર સુધી કીટો નું વિતરણ કરવામાં આવ્યું હતું
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
