શરદીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સર્વે રોટેરિયન મિત્રોએ તેમના પરિવારો સાથે
માતાજીની આરાધના કરી વિજય મ્યુઝિકલ ના તાલે ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબા રમ્યા. તેમજ લકી ડ્રો ઇનામ કુપન દ્વારા ઇનામ આપવામાં આવ્યા. આ કાર્યક્રમ માં સૌજન્ય આપનાર સર્વે દાતા શ્રી ઓ ,
રોટરી ક્લબ ઓફ રાધનપુર ના ચાર્ટર પ્રેસિડેન્ટ ડૉ. મહેશભાઈ મુલાણી, પ્રેસિડેન્ટ ડૉ પરેશભાઈ દરજી, સેક્રેટરી કાન્તિભાઈ નાઈ, કાર્યક્રમ પ્રોજેક્ટ ચેરમેન
ડૉ સી. એમ. ઠક્કર,
ડૉ દિનેશભાઇ ઠક્કર, સંકલન સમિતિ મેમ્બર તથા તમામ રોટેરીયન મિત્રોએ કાર્યક્રમ સફળ બનાવવા અથાગ પ્રયત્ન કર્યા. કાર્યક્રમ માં અલ્પાહાર ની વ્યવસ્થા હતી. અલ્પાહાર નુ સૌજન્ય દિનેશભાઇ ઠક્કર પંપ વાળા અને ડૉ. પરેશભાઈ દરજી તરફ થી મળેલ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
