આ કરોબોરી મિટીંગ માં બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાભર કોંગ્રેસ સમિતિ સહીત કોગ્રેસ પક્ષ ના જવાબદાર આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

તેમજ ભાભર નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકાની ચૂંટણીની તેમજ સમગ્ર રાજ્યમાં જન રેલીનું આયોજન કરવાનું છે જેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને વોટ ની ચોરી થઈ રહી છે. આ વિશે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે માહિતી આપી હતી.અને વૉટ ચોર ગદ્દી છોડ ના સૂત્ર પણ બોલાવ્યા હતા બેઠક માં મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી ઓ હાજર રહ્યા હતા
The Gujarat Live News
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
