શ્રીફળ વધારીને મોમાઈ માં ના સાનિધ્યમાં સ્થાપના કરવામાં આવી

સ્થાપક રામજીભાઈ બી રાજપૂત

રાપર બજાર સમિતિ મોમાઈ નગર ખાતે આજરોજ એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું

તેમાં ખાસ કરીને વાગડ સેનાની સ્થાપના આરવામા આવી હતી વિવિધ પ્રકારની યોજનાઓના તેમજ શિક્ષણના લાભો સેવાળાના માનવી સુધી મળે એ હેતુથી

દરેક શ્રમિકને તેમજ ડ્રાઇવરને માન સન્માન મળે બાળકોને શિક્ષણ મળે વૃદ્ધોને વૃદ્ધ સહાય મળે વિધવા બહેનોને ગંગા સ્વરૂપ સહાય સૂરદાસ લોકોને સૂરદાસ સહાય

તથા માતા પિતા વિના નીરાધાર બાળકોને સહાય મળે અપંગ નિરાધાર આવા અનેક લોકો માટે વાગડ સેનાના માધ્યમથી કાર્ય કરવાનો અવસર મળશે

રાપર ખાતે પહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા

આવનારા સમયમાં વાગડ સેના સાથે હજારોની સંખ્યામાં લોકો જોડાઈ અને સેવા કાર્યમાં સહભાગી બને એવી અપેક્ષા સાથે જય હિન્દ

The Gujarat Live News અહેવાલ રામજીભાઇ રાજપૂત રાપર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!