અમદાવાદ,રવિવાર

નિર્ણયનગર ખાતે દાગીના બનાવવાની દુકાનમાં કામ કરતો કારીગર રૃા. ૧૩ લાખની કિંમતાના દાગીના ચોરી ગયો હતો. જેમાં રાજસ્થાનના યુવકે સગાને લઇને આવું છું કહીને ગયા બાદ મોબાઇલ બંધ કરી દીધો હતો.

ચોરીની જાણ થી સંપર્ક કરતા રાજસ્થાનના શખ્સે મોબાઇલ બંધ કરી દીધો ઃ વાડજ પોલીસે ગુનો નોંધ્યો

રાણીપ વિસ્તારમાં નિર્ણયનગરમાં રહેતા ત્યાં સોનાના દાગીના બનાવવાની દુકાન ધરાવતા  સોનીએ વાડજ પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના વતની નરેન્દ્રસિંગ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ બે મહિનાથી દાગીના બનાવવાનું કામ કરતા હતા.

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/ekkewe-chon-angang-ra-solni-ekkewe-pisekin-ffr-mi-kkn-rs-13-lak-52297972275.html
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!