જાણવા મળેલ માહિતી મુજબ જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે આવેલ તળાવની પાછળના ભાગે ચેક ડેમની બાજુમાં વિખરાયેલી હાલતમાં માનવ કંકાલ મળ્યું છે.

આ માનવ કંકાલ જોતા લાગે છે કે કોઈ વન્ય પ્રાણીઓએ ફાડી ખાધું હોય. માનવ અવશેષો ની બાજુમાં પડેલા સ્ત્રી ની ચૂંદડી કપડાથી લાગે છે કે કોઈ સ્ત્રીનું કંકાલ હોઈ શકે.આ માનવ કંકાલ ક્યાંનું છે.

પાણીના પૂરમાં તણાઈને આવેલ છે કે પછી કોઈ અહીંયા નાખી ગયેલ છે તે એક તપાસ નો વિષય છે. આ બાબતે જાફરાબાદ પોલીસનો સંપર્ક કરતા આ અજાણ્યા માનવ કંકાલની તપાસ પી.એસ.આઇ. એચ.જી.મારું સાહેબ પોલીસ સ્ટેશન જાફરાબાદ કરી રહ્યા છે.

The Gujarat Live News રિપોર્ટર-જે.પી.પરમાર.જાફરાબાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!