છેલ્લા ઘણા સમયથી ભચાઉ મુકામે ચાલતા ઝઘડા બાબતે સામસામે ઘણી બધી ફરિયાદો દાખલ થયેલ તેમજ ઝઘડાઓ થયેલ જેમાં રવજીભાઈ ગણેશાભાઈ દાફડા તેમજ વિરજીભાઈ છગનભાઈ દાફડા તેમજ તેમનો પરિવાર કુટુંબ તેમજ સામેવાળા હીરાભાઈ ગણેશભાઈ રાઠોડ કાનજીભાઈ હીરાભાઈ રાઠોડ તેમજ તેમના પરિવાર વચ્ચે તા:27-02-2026 ના રોજ રાજી ખુશીથી સમાધાન થયેલ

તેમજ બંને પક્ષકારો રાજી ખુશીથી એકબીજાના જુના મનદુખો ભૂલીને એક બીજા ને હાથ મિલાવી ને ગળે મળેલ આ અવસરમાં મુખ્ય આગેવાન શ્રી ધારાસભ્ય વીરેન્દ્ર સિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ શ્રી પેથાભાઇ વસતાભાઈ રાઠોડ, વાઘુભા જાડેજા, નરેન્દ્ર દાન ગઢવી, ભચાઉ તાલુકા પત્રકાર એસોસીએશન ના પ્રમુખ મહાવીર સિંહ રાણા સમાજના આગેવાન તરીકે ગોકળભાઈ પરમાર હરિભાઈ પરમાર ઉમેદભાઈ વાઘેલા દિનેશભાઈ કાટેચા હરેશભાઈ કાઠેચા રમેશભાઈ દાફડા કે ડી ચૌહાણ કાંતિ લોચા નરેશ દાફડા ખીમજી રાઠોડ ખાનજી રાઠોડ પરિવાર.હાજર રહ્યા હતા

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!