ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આજ તારીખ 22-03-26 રવિવારે મંદિરના વાર્ષિક પ્રતિષ્ઠા દિવસ નિમિત્તે ભવ્ય મેળામાં સાંજના 5 વાગે વર્ષફલનો વરતારો જોવા માટેનો કાર્યક્રમ યોજાઈ ગયો.

સુકન મેળામાં પરંપરા મુજબ અનેક જગ્યાએથી લાવેલા ફૂલ એકત્ર કરવામાં આવ્યા છે અને બીજા દિવસે સોમવારે સવારે 11 વાગે તેનુ સચોટ પરિણામ વર્ષફળ રૂપે ઐઠોરની કાયમી સુકન જોનારી કમિટી નક્કી કરીને જાહેર કરવામાં આવશે.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
