માઁ બહુચર ના મેળે જતા પગપાળા સંઘ ને નડ્યો અકસ્માત
બહુચરાજી મંદિરે ચૈત્રી પૂનમ ના મેળા માં જતો હતો પગપાળા સંઘ

સિદ્ધપુર તાલુકા ના ધનાવાડા ગામ નો પગપાળા સંઘ
આઇસર ટ્રકચાલક એ 8 પદયાત્રીઓને અડફેટે લીધા
મોડી રાત્રે થયેલા અકસ્માત માં બે પદયાત્રીઓના મોત
પાંચ પદયાત્રીઓને થઈ ગંભીર ઇજાઓ
ગંભીર ઇજા ગ્રસ્તો ને ધારપુર સિવિલ ખસેડયા
The Gujarat Live News અહેવાલ આવરસિંહ મહેસાણા
