આ કાર્યક્રમમાં રોટલા ઘરમાં નિસ્વાર્થ સેવા આપતી 695 જેટલી બહેનોને સ્મુતિ ભેટ આપવામાં આવશે.

કાલથી શરૂ થતા આ બે દિવસય સેવાકીય કાર્યક્રમમાં સ્મુતિ ભેટ વિતરણ, શોભાયાત્રા, યજ્ઞ, મહાપ્રસાદ, ઝૂલણાં, પારણાં, ગરબા જેવા અનેક ધાર્મિક આયોજનમાં હજારો ભક્તો અને સેવકો જોડાશે.

અનેક સન્માનજનક રેકોર્ડ અને એવોર્ડ મેળવી આ સંસ્થા વર્ષોથી એકધારી બિનરાજકીય, તટસ્થ રીતે જીવદયાની અનેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે ભારતભરમાં પ્રખ્યાત છે.

શ્રી ડાહ્યાભાઈ ભગત(માડી)(રામોસણા)ના આશીર્વચની સાથે મુખ્ય મહેમાન તરીકે શ્રી મનુભાઈ પટેલ (પ્રમુખ શ્રી ગણપતિ મંદિર, ઐઠોર ) અને અતિથિ વિશેષ તરીકે શ્રી સુરેશભાઈ બારોટ (કંથરાવી) હાજર રહી પ્રસંગની શોભા વધારશે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!