Latest Post

રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં: પુનઃ મૂકવા માગ પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું:યુવકે પોતાના ગળા પર પણ ઘા ઝીંક્યા, ભાગેલા પ્રેમીપંખીડાને લઈને જતાં હતાં, ગાંધીનગરની હોટેલમાં ખેલાયો ખૂની ખેલ પાટણ જિલ્લામાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ : માફિયાઓ ભાગ્યા, લોડર સહિત 5 ટ્રેક્ટર જપ્ત – ધમકીનો મામલો ગરમાયો રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો મોટો પ્રજાલક્ષી નિર્ણય, હવે નાગરિકોએ ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે!

લાયન્સ ક્લબ ઑફ સુરત, ખટોદરા દ્વારા નાના બાળકો અને સિનિયર સીટીઝનો માટે ભોજનનો કાર્યક્રમ રખાયો.

તા. 18-01-26 રવિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરા દ્વારા આયોજિત ફુડ ફોર હંગર સિનિયર સિટીઝનો અને નાના બાળકોને ભોજનનો કાર્યક્રમ દાંડીવાળા હનુમાન મંદિર, સોમા કાનજીની વાડી, ખટોદરા મુકામે રાખવામાં…

જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું : વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવાહી

Jamnagar Police : જામનગર શહેરમાં ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને “કોમ્બિંગ નાઈટ” યોજવામાં આવી હતી, અને શહેરના…

હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીની ધરપકડ:સુરતમાં મિત્રને ચપ્પુ બતાવી 7 લાખની કાર પડાવી UP ફરાર થઈ ગયો; લુણાવાડાના કરોડોના સાયબર ફ્રોડમાં પણ સંડોવણી

હિંદુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડ કેસમાં લાંબો સમય જેલમાં વિતાવ્યા બાદ યુસુફ પઠાણ જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ સુધરવાને બદલે તેણે ફરી એકવાર ગુનાખોરીની પ્રવૃત્તિઓ શરૂ કરી છે. સુરતમાં…

અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક: ૪૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ચૂંટણીમાં મળશે તક, સંગઠનની મજબૂતી પર અપાયો ભાર

તા:18-01-2026 ના રોજ મોડાસા સ્થિત સર્કિટ હાઉસ ખાતે અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રભારી…

કેરીના પાક પર સંકટ, આમ્રમંજરી કાળી પડી:દિવસે ગરમી ને રાત્રે ઠંડીને કારણે આંબાવાડીઓમાં ‘સ્ટ્રેસ’ની સ્થિતિ; ખેડૂતો ચિંતામાં, કૃષિ નિષ્ણાતથી જાણો કેવી રીતે બચાવવો પાક?

ફળોના રાજા ગણાતી કેરીના ઉત્પાદન પર છેલ્લા થોડા વર્ષોથી કુદરતી આપત્તિઓનો કહેર સતત વધી રહ્યો છે. આ વર્ષે પણ લાંબા ચોમાસા બાદ હવે વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ દક્ષિણ ગુજરાતના, ખાસ…

અરવલ્લીમાં પતિએ મોબાઇલ ફોનની જીદ પૂરી ન કરતાં 22 વર્ષની યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસાના ભવાનપુર વિસ્તારમાં 22 વર્ષીય પરપ્રાંતિય યુવતીએ નવો મોબાઈલ ફોન ન મળતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સામાન્ય બોલાચાલી બાદ આવેશમાં આવીને…

સિદ્ધપુરમાં રેવન્યુ તલાટી ભાવિકાબેન ઠાકોરે જન્મદિવસ નિમિત્તે 40 વિધવા માતાઓને ગરમ ધાબળા વિતરણ કરી અનોખી સેવા કરી.

17/01/2026 ને શનિવારના રોજ સિધ્ધપુર તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ભાવિકાબેન ઠાકોરે તેમના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કોટ ગામમા વસતા તમામ સમાજના 40 વિધવા માતાઓને ગરમ ધાબડાનુ વિતરણ કરી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!