સમસ્ત બ્રહ્મ સમાજનું છઠ્ઠું સ્નેહમીલન અને સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય રીતે સંપન્ન
ચોરાડ : સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત છઠ્ઠું સ્નેહમીલન તથા સરસ્વતી સન્માન સમારંભ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો હતો. કાર્યક્રમમાં ગોતરકા ગાદીપતિ શ્રી નિજાનંદ બાપુ, હનુમાન ધામના મહંત શ્રી ભાનુપ્રસાદ ગોર,…
પાટણ બનાસકાંઠા અને વાવ- થરાદ જિલ્લાના ઠાકોર સમાજના ઐતિહાસિક મહા બંધારણ માટે ઠાકોર સમાજનું વાવ થરાદ ના દિયોદર તાલુકાના ઓગડધામ મુકામે મહા સંમેલન યોજાયું
સમસ્ત ઠાકોર સમાજના રાજકીય સામાજિક આગેવાનો યુવાનો વડીલો બહેનો એક સુરે થઈ અને સામાજિકબંધારણ લાગુ કરવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા સમાજમાં ખોટા કુરિવાજોને જડમૂળથી નાબૂદ કરી અને સમાજની…
તા-04-01-2026 ના રોજ હાંસલપુર ગામે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું
તો ચાલો આપણે સાથે મળીને કોઈનો જીવ બચાવીએ, રક્તદાન કરીને આપણું વ્યક્તિત્વ મહાન બનાવીએની ભાવના સાથે *હાંસલપુર ગ્રામ પંચાયત* ખાતે રક્તદાન કરવામાં આવ્યું તો સૌથી મોટી વિશેષતા એ હતી કે…
શ્રી જહુ માતાજી સેવક પરિવાર, ભાટવાડો, ઊંઝા દ્વારા શ્રી જબરેશ્વર મહાદેવ, ઊંઝા ખાતે 41 મી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ રક્તદાન શિબિરમાં શ્રી જહુ માતાજી ઉપાસક વિપુલભાઈ બારોટ, રોટલાઘર પ્રમુખશ્રી અનિલભાઈ બારોટ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ સથવારા, શહેસા થી જહુ માતાજી ઉપાસક હજુરભા, શ્રી જબરેશ્વર મહાદેવ સંસ્થાના પ્રમુખ ટીનાભાઇ આચાર્ય, ખોડિયાર…
તા-04-01-2026 ના રોજ ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિરમા ભવ્યાતિ ભવ્ય શાકોત્સવ ઉજવાયો.
નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર, બ્રાહ્મણ શેરીના પૂજનીય-વંદનીય સ્થાનિક સંતો શાસ્ત્રી સ્વામી શ્રી અનુપમદાસજી તથા શાસ્ત્રી સુજ્ઞેશદાસજી સ્વામી તથા ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિરના સત્સંગી હરિભકત ભાઈઓ-બહેનોના સાથ સહકારથી દર વર્ષની જેમ…
લગ્ન નોંધણી માટે માતાપિતાની સહમતી, બંધારણીય રીતે કેટલી ટકી શકે?:સિનિયર એડવોકેટે કહ્યું- ‘કાયદામાં ફેરફારની સત્તા રાજય સરકાર પાસે, પણ બંધારણીય હક પર તરાપ અશક્ય’
પાટીદાર, ઠાકોર સમાજ સહિતના અલગ અલગ સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ‘ભાગેડુ લગ્ન’ ચર્ચાનો વિષય બન્યો છે. માતાપિતાની સહમતી વગર થતા લગ્નને સમાજમાં રીતસરના બે ફાંટા જોવા મળી રહ્યા છે. લગ્ન…
થાનના જોગ આશ્રમના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી
– શોર્ટ સકટના કારણે આગ લાગી હોવાનું અનુમાન – ચોટીલા અને થાનની ફાયર ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ થાન : થાન સ્થિત સુપ્રસિદ્ધ જોગ આશ્રમમાં આજે અચાનક…
