Tag: Mahesana News

Mahesana : મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ખેલ મહોત્સવનું ભવ્ય આયોજન. Mahesana News

લોકસભા વિસ્તાર મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘સાંસદ ખેલ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા રમતગમત…

Mahesana : પીરોજપુર પ્રાથમિક શાળા, કડીમાં શિક્ષક દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવી. Mahesana News

મહાન શિક્ષણવિદ્ અને ભારતના દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલહાર અર્પણ કરી તેમનું સન્માન…

Mahesana : કડી ની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. Mahesana News

કડીનાં નાનીકડી વિસ્તારમાં આવેલ શ્રી મંગુબેન નાથાલાલ પટેલ પ્રાથમિક શાળાની પ્રણાલી એ રહી છે કે ધોરણ 5 માં અભ્યાસ કરતા દરેક વિધાર્થિઓ ને શિક્ષક બનવાનો અવસર પ્રદાન કરવો. એ પ્રમાણે…

Mahesana : હરિપુરામાં ગ્રામ પંચાયત ઈ.પર્યાવરણ યોજના અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. Mahesana News

મહેસાણા જીલ્લાનાં કડી તાલુકામાં આવેલ હરિપુરામાં ગ્રામ પંચાયત ઈ.પર્યાવરણ યોજના અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. હરિપુરા ગામમાં ત્રણ વર્ષ અગાઉ ગ્રામજનોએ સાથે મળી 1000 વૃક્ષોનું વાવેતર કરેલ. જેના જતનની જવાબદારી યુવાન…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!