શક્તિપીઠ બહુચરાજીમાં દશેરાએ રૂ. 300 કરોડના નવલખા હારથી માતાજીનો શણગાર કરવાની અનોખી પરંપરા.
મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતે બિરાજમાન જગતજનની મા બહુચરને વર્ષો જૂની પરંપરા મુજબ દશેરાના દિવસે રૂ. 300 કરોડના હીરાજડીત નવલખા હારથી શણગાર કરવામાં આવશે. આ પરંપરાનો સને 1839માં ગાયકવાડ શાસકે કરાવ્યો…
