સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ઓર્ડરોનો વરસાદ:લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં તેજીથી દિવાળી વેકેશન ટૂંકાશે, હજારો રત્ન કલાકારો માટે રોજગારીનો નવો પ્રકાશ
સમગ્ર વિશ્વમાં જ્યારે નેચરલ હીરા ઉદ્યોગ આર્થિક મંદી અને આંતરરાષ્ટ્રીય અવરોધોના કારણે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે ગુજરાતના સુરત શહેરનો લેબગ્રોન ડાયમંડ ઉદ્યોગ તેજીના શિખરે પહોંચી ગયો છે. ખાસ કરીને…
