પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓ દ્વારા પાટણ જિલ્લામાં માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને આવા ઇસમોને ઝડપી પાડવા અને NDPS એક્ટ તળેનાં ગુનાઓ કરતાં ઇસમો વિરુધ્ધ પી.આઇ.ટી. NDPS એક્ટ ૧૯૮૮(The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) મુજબની PIT દરખાસ્ત તૈયાર કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
જે અન્વયે શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓએ શ્રી જે.જી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી.નાઓને પાટણ જિલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા ઇસમોને ઝડપી પાડી યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવવા જરૂરી પગલા ભરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.જી.સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા NDPS એક્ટ હેઠળના અલગ-અલગ ગુનામાં સંડોવાયેલ ઇસમ અનિલકુમાર સ/ઓ ખેંગારભાઇ ડાહ્યાભાઇ જાતે પરમાર ઉં.વ ૪૩ ધંધો- મજુરી રહે હાલ, મ.નં ૮૨, એક્તા પાર્ક સોસાયટી, મોતીસા દરવાજા બહાર, મોટી ખોડીયાર માતા રોડ, પાટણવાળાઓ જાહેર વ્યવસ્થા તથા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મુકવા અને તેના લીધે લોકોને આર્થિક પાયમાલી
તેવી પુરેપુરી શક્યતા બાબતેના સબળ પુરતાં પુરાવાઓ મેળવી મજકુર ઇસમ ગેરકાયદેસર નાર્કોટિક્સના પદાર્થ, કેફિ ઔષધો, મનઃપ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરા-ફેરી, વેચાણનાં ગુન્હા આચરેલ હોય તેના વિરૂધ્ધ PIT, NDPS એક્ટ १८८८(The Prevention of illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act-1988) मु४५ व्यवस्थित ६२पास्त तैयार ऽरी પોલીસ અધિક્ષકશ્રી પાટણ તથા પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ કચ્છ ભૂજ મારફરે અધિક પોલીસ મહાનિદેશકશ્રી, સી.આઇ.ડી.ક્રાઇમ ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તરફ મોકલતા મજકુર ઇસમની PIT દરખાસ્ત મંજુર થઇ આવતા, ઇસમને આજરોજ તા.૨૯/૦૯/૨૦૨૫ના રોજ અટકાયત કરી આરોપી મધ્યસ્થ જેલ સુરત ખાતે ડિટેઇન કરી મોકલી આપવામાં આવેલ છે.
PIT NDPS અન્વયે અટકાયત કરેલ આરોપીનું નામ સરનામું :-
(૧) અનિલકુમાર સ/ઓ ખેંગારભાઇ ડાહ્યાભાઇ જાતે પરમાર ઉ.વ ૪૩ ધંધો- મજુરી રહે હાલ, મ.નં ૮ર, એક્તા પાર્ક સોસાયટી, મોતીસા દરવાજા બહાર, મોટી ખોડીયાર માતા રોડ, પાટણ
આરોપી વિરુધ્ધ દાખલ થયેલ ગુનાની વિગતઃ-
(૧) પાટણ સીટી એ ડીવી. ગુ.ર.નં.- ૧૦૦/૨૦૧૮ NDPS કલમ-
૮(સી), ૨૦(બી), ૨૨, ૨૯ મુજબ
કબ્જે કરેલ મુદ્દામાલ:- હેરોઇન પપ.૩૮૦ ગ્રામ કિ.રૂ.૪૪,૩૦૪/- તથા ભાંગ ગાંજો ૮૫૦.૩૫૦ ગ્રામ કિ.રૂ. ૬,૮૦૨/- મળી કુલ કિં.રૂ.૫૧,૧૦૬/-
(૨) પાટણ સીટી બી ડીવી. ગુ.ર.નં.- ૦૪૫૨/૨૩ NDPS કલમ- ૮(સી),૨૦(બી),૨૨,૨૯
કબ્જે કરેલ મુદ્દામાલઃ- હેરોઇન ૧૭.૬૫૦ ગ્રામ કિં.રૂ.-૮૮,૨૫૦/-
(૩) પાટણ સીટી બી ડીવી. ગુ.૨.નં.- ૦૬૫૧/૨૫ NDPS કલમ- ૮(સી),૨૦(બી)(૨) (એ), રર(એ), ૨૯ મુજબ
કબ્જે કરેલ મુદ્દામાલઃ-પર૮ ગ્રામ કિં.રૂ.- ૫,૨૮૦-
The Gujarat Live News
