Patan : રાધનપુર-સાંતલપુરમાં “નમો કે નામ” રક્તદાન શિબિર ભવ્ય આયોજન સાથે સફળ. Patan News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સેવાકાર્યની અનોખી ઉજવણી – 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત રાધનપુર/સાંતલપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત…
