Category: સમસ્યા

રાધનપુર નગરપાલિકામાં રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસના આગેવાનોનો વિરોધ

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં આંબેડકરવાસ વિસ્તાર પાસે ચાલી રહેલા રોડના કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. રાધનપુર વોર્ડ -૧ના નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ ચાલી રહેલી…

સાંતલપુરમાં પાણી ભરાવાની વિકટ સમસ્યા: રોગચાળાની દહેશત વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા પર ઉઠ્યા ગંભીર સવાલો

પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં બસ સ્ટેન્ડ નજીક લાંબા સમયથી ચાલી રહેલી પાણીના નિકાલની સમસ્યા હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાને કારણે ગંદા પાણીનું…

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા — તંત્રની બેદરકારી સામે જનરોષ ઉગ્ર

તૂટેલા રસ્તા, ખુલ્લી ગટર અને ગંદકીથી શહેરની હાલત બેકાબૂ — નાગરિકો અને વેપારીઓ પરેશાન રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષો દ્વારા…

રાધનપુરમાં ગટરની સમસ્યા ફરી એકવાર ગંભીર બની છે અને સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.

નગરસેવક જયાબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા હદ વિસ્તારમાં આવતાં નેશનલ હાઇવે ઓથોરિટી પાસે અનેક વખત લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. તેમણે જણાવ્યું કે…

રાધનપુરમાં મૂળભૂત સુવિધાઓનો અભાવ: વોર્ડ નં. 1ના રહીશોમાં ઉગ્ર અસંતોષ, નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ મુલાકાત લીધી

રાધનપુર શહેરમાં નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને લઈ ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. વોર્ડ નં. 1ના સથવારાવાસ અને પીરવાળી શેરી વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાઓને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો…

રાધનપુર માર્કેટ યાર્ડમાં ચીટીંગનુ મોટુ કૌભાંડ સામે આવ્યું, વેપારીઓમાં ભયનો માહોલ

પાટણ જિલ્લાના રાધનપુર માર્કેટ યાર્ડમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવતા વેપારીઓમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ ફેલાયું છે. મળતી માહિતી મુજબ, ‘પ્રો. યૌધરી નાનજીભાઈ ભગવાનભાઈ ગોચનાદવાળા’ નામના વેપારી સામે…

રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ નો અનોખો વિરોધ, 2 મિનિટમાં સભા વિખેરાઈ

રાધનપુર: શહેરની નગરપાલિકામાં આજે એક અનોખો રાજકીય વિરોધ જોવા મળ્યો હતો. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ ગેરવ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસના સભ્યો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવતા માત્ર 2 મિનિટમાં…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!