બલાસર પગાર કેન્દ્ર શાળા, કડી, ખાતે 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી.
આ અવસરે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, ભાષણો તથા નાટ્ય રજૂઆત દ્વારા દેશપ્રેમની ભાવના પ્રગટ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધ્વજ વંદન…
