Day: March 14, 2026

અંબાજી મંદિર વિવાદ મામલે રવિવારે પણ તપાસનો ધમધમાટ:પૂજારી-રસોયા સહિત 26ને પ્રાંત અધિકારીનું તેડું, 11 શખસો નિવેદન નોંધાવવા હાજર થયા

​જૂનાગઢના ગિરનાર સ્થિત અંબાજી મંદિરના ભંડારામાં દારૂ અને નોનવેજની પાર્ટીનો વીડિયો વાઇરલ થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. આ ગંભીર ઘટનાની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી છે. તપાસના ભાગરૂપે…

આજનો ખેડૂત, રેવન્યું બાબતે જાગૃત ખેડૂત – બને તે બાબતે ખેડૂત માગદર્શક રમણીકભાઈ કોટડીયાનો ૧૩માં તાલીમ કેમ્પ નિમીતે – શ્રી બલરામ સેવા ધામનું ભૂમિપૂજન કાર્યક્રમ

ખેડૂત જગતનો તાત છે. પણ તે ખરેખર રેવન્યુના કાયદામાં પીછાતો રહેલો છે. ત્યારે આવા કપરા સમયમાં ખેડૂતોને તે વિશે પરફેકટ અને સાચી માહિતી ઓછી મળતી હોય છે. તો તે માટે…

રાજકોટ AIIMSના ઈન્ટર્ન ડૉક્ટરનો આપઘાત:ટ્રેન નીચે આવી જીવન ટૂંકાવ્યું, મેન્ટલી ડિસ્ટર્બ હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ; દોઢ મહિના પહેલા ગ્રામજનોએ સુસાઇડ કરતા બચાવ્યો હતો

રાજકોટની AIIMS હોસ્પિટલના MBBSના વિદ્યાર્થી અને ઇન્ટર્ન ડોક્ટરે પરાપીપળીયા રેલવે ફાટક પાસે આજે 14 માર્ચના વહેલી સવારે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં તેમની…

અમદાવાદના સેટેલાઈટમાં ફાઈનાન્સ પેઢીના સંચાલકોએ કરોડોનું ફલેકું ફેરવ્યું, જાણીતી કંપનીના નામનો દુરુપયોગ કર્યો

Ahmedabad Finance Fraud: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં ‘એમ પી ગ્રુપ ઓફ કંપનીઝ’ના નામે ઑફિસ ધરાવતા મિહીર પરીખ અને તેના ભાગીદારોએ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી છે. તેઓએ આંબાવાડીના એક વેપારીને મોતીલાલ ઓસવાલ…

રાપર તાલુકા કક્ષાનો પી એમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ 

તારીખ 13/3/2026 ના રોજ રાપર તાલુકા કક્ષા નો પી એમ કિશાન ઉત્સવ દિવસ ની ઉજવણી તેમજ મિલેટ કૃષિ મહોત્સવ સંયુક્ત રીતે રાપર તાલુકા ના ખેંગારપર ગામમાં રામદેવપીર ના સાનિધ્ય મા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!