શાકભાજી નીચે સંતાડ્યો હતો દારૂ! બોડેલી પાસે મધ્ય પ્રદેશની વડોદરા લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
Liquor Smuggling Chhota Udepur: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અન્ય રાજ્યોમાંથી દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો અવનવા નુસખા અપનાવતા હોય છે. આવો જ એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીના જબુગામ પાસે સામે…
