Day: March 16, 2026

ભાભર લાયન્સ હોસ્પિટલ ખાતે પીડીયાટ્રીક વિભાગની શરૂઆત કરવામાં આવી..

વાવ થરાદ જિલ્લાના ભાભર વાવ રોડ ખાતે આવેલ લાયન્સ હોસ્પિટલ ખાતે બાળકો માટે પીડીયાટ્રીક વિભાગની શરૂઆત કરવામાં આવી છે. લોકોને સુખ સુવિધા મળી રહે અને લોકોને દૂર સુધી બાળકોને જવું…

સ્વર્ણિમ સંકુલ 1ની બહાર અરજદારનો આત્મહત્યાનો પ્રયાસ:ગાંધીનગર સચિવાલયમાં અરજદારે ગળામાં બ્લેડ મારી, સિવિલ હોસ્પિટલમાં દાખલ

ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારે મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હલચલ મચી ગઈ હતી. મકસુદ ગુલઝાર (ઉંમર 40), જે અમદાવાદના વટવા…

સરકારપુરા માઇનોર કેનાલમાં ભંગાણથી ખેડૂતો પર આફત, વર્ષોથી પાણી ભરાતા ખેતી બરબાદ

વારંવાર રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય – ખેડૂત અમરતભાઈ નાઈએ આંદોલનની ચીમકી આપી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકારપુરા ગામ નજીક આવેલી માઇનોર કેનાલમાં વર્ષોથી પડેલા ભંગાણના કારણે સ્થાનિક ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ…

આજ રોજ ઊંઝા મુકામે Nihon Shotokan Karate Association દ્વારા બેલ્ટ ગ્રેડેશન પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું આયોજન ઊંઝાના સિનિયર કોચ ભરતભાઈ પ્રજાપતિ દ્વારા તેમની શાળા શ્રી રેવાભાઈ વકીલ (નવજીવન ) પ્રાથમિક શાળા, ઊંઝા નવજીવન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે શાળાના આચાર્યશ્રી નયનાબેન પટેલ…

ગુજરાતમાં ન્યાયતંત્ર સામે પડકાર, હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ

Gujarat Judiciary: ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે. હાલ ગુજરાત હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી અદાલતોમાં 19.67 લાખ જેટલા કેસો ચુકાદાની રાહમાં હોવાનું સામે આવ્યું છે.…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!