Day: March 20, 2026

અંજાર તાલુકાના મોડસર ગામે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમ યોજાયો 

ગ્રામજનોએ સરકારની વિવિધ વિભાગની યોજનાઓનો ઘર આંગણે લાભ લીધો નાગરિકોને ઘર આંગણે પારદર્શી વહીવટ આપવા સરકાર કટિબદ્ધ – ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા આજરોજ અંજાર તાલુકાના મોડસર ગામ…

વિશ્વ ચકલી દિવસે ભારતીય જનતા પાર્ટી રાધનપુર વિધાનસભા યુવા મોરચા અને શ્રી રામ સમિતી રાધનપુર દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીના માળા તેમાં છે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

જેમાં રાધનપુર શહેર પ્રમુખ રાજુભાઈ ઠક્કર, રાધનપુર તાલુકા પ્રમુખ અજીતસિંહ પરમાર રાધનપુર શહેર યુવા મોરચા પ્રમુખ ભરત ભરવાડ મહામંત્રી બ્રિજેશ ભાઈ પટેલ, કાર્તિક ઠક્કર તથા રાધનપુર તાલુકો સાંતલપુર તાલુકો, સાંતલપુર…

કડીની એમ.એન.પટેલ પ્રાથમિક શાળામાં પર્યાવરણ પ્રેમી ખોડાભાઈ પટેલ ‘ધર્મેશ’ દ્વારા વિશ્વ ચકલી દિવસ ઉજવાયો.           

આ સૃષ્ટિમાં રહેવાનો, સુખેથી જીવવાનો,અન્ન, પાણી,પોષાક, રહેઠાણ મેળવવાનો દરેક જીવોનો અધિકાર છે.વર્તમાન સમય પર્યાવરણ માટે અને સજીવો માટે ખૂબ કપરો છે. 20 મી માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ. ચકલીઓની પ્રજાતિ…

તાજેતરમાં રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં ૧૧ યુગલો તેમજ આશરે 300 ખેડૂતોની હાજરીમાં ખેડૂતો ઇસ્ટદેવ બલરામ સેવા ધામના નિર્માણ માટે ભૂમિપૂજન

ખેડૂતો ઇસ્ટ દેવ ‘બલરામ સેવાધામના ‘ નવનિર્માણ માટે ભૂમિપૂજન. રાજકોટ, રામવાડીથી નજીક તેમજ વડાલી ચોકડીથી પણ નજીક થોરાળાની સીમમાં રાજકોટ તેમજ ગુજરાતતા જાણીતા રેવન્યું માર્ગદર્શક શ્રી રમણીકભાઈ કોટડીયાની વાડી આવેલ…

સાંતલપુરના આબીયાણા ગામે વાવાઝોડાનો કહેર: અનેક મકાનો ધરાશાયી, પરિવારો નિરાશ્રિત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આબીયાણા ગામે રાત્રે આવેલા અચાનક અને જોરદાર વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. મધરાત્રી બાદ આશરે 3 વાગ્યાના સુમારે તેજ પવન સાથે આવેલા આ તોફાને ગામના અનેક…

આજે વિશ્વ ચકલી દિવસ: કોંક્રિટના જંગલોમાં ખોવાયો ચકલીઓનો કલરવ, શહેરો છોડી ગામડાઓ તરફ ઉડાન ભરી

World Sparrow Day: એક સમય હતો જ્યારે સુરતના રાંદેર, અડાજણ, વરાછા અને કતારગામ જેવા વિસ્તારોમાં સવારની શરૂઆત ચકલીના મધુર કલરવથી થતી હતી. પરંતુ સુરત શહેર મેટ્રો સીટી બનવા તરફ જઈ…

નારાયણ સરોવર ખાતે મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, સરહદી સુરક્ષા રાજ્યમંત્રીશ્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમૂહુર્ત કરાયું

કચ્છ જિલ્લાના નારાયણ સરોવર ખાતે આજરોજ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!