ભુજ ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી
દરેક મહિલાએ પોતાનું કૌશલ્ય વિકસાવીને આત્મનિર્ભર બનવું જોઇએ – વિજયાબેન પ્રજાપતિ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કચ્છમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર નારીશક્તિઓનું સન્માન કરાયું રાજ્ય…
