Month: June 2026

ચોમાસું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધ્યું:આજે 25 રાજ્યમાં વરસાદનું એલર્ટ; ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજની આગાહી, મહીસાગરમાં ઝાપટું

દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં…

વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કચ્છ જિલ્લાના ગામોમાં “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ

“મારું ગામ – સ્વચ્છ ગામ” ના સંકલ્પ સાથે કચ્છ જિલ્લામાં સફાઈ ઝુંબેશ: ૫મી જૂને પર્યાવરણ સુરક્ષા અર્થે યોજાશે વિશેષ ગ્રામસભાઓ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છની…

સમી ના બાસ્પા-દાઉદપુર માર્ગ બિસ્માર, ગ્રામજનોમાં ભારે રોષ

પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા-દાઉદપુર માર્ગની હાલત અત્યંત ખરાબ બની જતાં વાહનચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ પડવાથી અકસ્માતનો…

ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે ગાજીસર ગ્રામ પંચાયતનું એકમાત્ર કોમ્પ્યુટર બંધ, ગ્રામજનોને ભારે હાલાકી

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. “ડિજિટલ ગુજરાત”ના દાવાઓ વચ્ચે સાંતલપુર તાલુકાના ગાજીસર ગામની ગ્રામ પંચાયતની સ્થિતિ ચિંતાજનક બની…

પાટણમાં AC બ્લાસ્ટની દુર્ઘટના : LIB મહિલા પોલીસકર્મી સુરેખા ચૌધરીનું કરૂણ અવસાન, શહેરમાં શોકની લાગણી

પાટણ શહેરના પદ્મનાભ મંદિર સામે આવેલા ‘માં ગાયત્રી દર્શન’ ફ્લેટમાં મંગળવારે બનેલી દુર્ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ફ્લેટના F-103 નંબરના રૂમમાં અચાનક એર કંડિશનર (AC)માં થયેલા જોરદાર બ્લાસ્ટ બાદ…

જામનગર નજીક જુના નાગના ગામમાં ખારેક તોડવા બાબતે કિશોર પર હુમલો : પગમાં ફ્રેક્ચર થયાની પોલીસ ફરીયાદ

Jamnagar Crime : જામનગરના જુના નાગના ગામ વિસ્તારમાં ખારેક તોડવાની બાબતે થયેલા ઝઘડામાં એક કિશોરને ગંભીર ઇજા પહોંચતાં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ જુના નાગના…

રાજકોટની ‘ઠાકર ઘણી’ હોટેલમાં ગેસ બોટલ બ્લાસ્ટમાં યુવકનું મોત, CCTV:કિચનમાં અચાનક ફ્રિજની કુલંટ માટેની ગેસ બોટલ ફાટી, યુવકને માથામાં વાગતા બેભાન બાદ મોત

રાજકોટના ભાવનગર રોડ પર આવેલી જાણીતી ‘ઠાકર ઘણી’ હોટેલના કિચનમાં બુધવારે એક અત્યંત વિચિત્ર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હોટેલના રસોડામાં રાખવામાં આવેલા રેફ્રિજરેટર (ફ્રિજ)માં કૂલિંગ માટે વપરાતી કુલંટ ગેસની…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!