વેલેન્ટાઇન વીકનો બીજો દિવસ એટલે પ્રપોઝ ડે. આમ તો તમે મનગમતા પાર્ટનરને ગમે ત્યારે પ્રપોઝ કરી શકો. પણ વેલેન્ટાઇન વીકના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ અમદાવાદીઓને પૂછ્યું કે શું તમને કોઇએ પ્રપોઝ કર્યું?… તો અમદાવાદીઓ કેવા પાર્ટનર પાછળ ઘેલા છે તે જાણવા માટે ઉપરની તસવીર પર ક્લિક કરો.
