વેલેન્ટાઇન વીકનો ત્રીજો દિવસ એટલે ચોકલેટ ડે. આમ તો તમે ફ્રેન્ડ્સ કે મનગમતા પાર્ટનરને ગમે ત્યારે ચોકલેટ આપી શકો. પણ વેલેન્ટાઇન વીકના ત્રીજા દિવસને ચોકલેટ ડે તરીકે મનાવવામાં આવે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે પણ અમદાવાદીઓને પૂછ્યું કે શું તમને કોઇએ ચોકલેટ આપી?…તો ચોકલેટને લઈ કેવા કેવા જવાબ આપ્યા તે જાણવા તસવીર પર ક્લિક કરો.
