વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ એટલે ટેડી ડે. કિચેઈનથી લઈને આખા માણસ જેવડા મોટા-મોટા ટેડી બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈને જોઇને જ વ્હાલા લાગી જાય તેવા હોય છે. ત્યારે આજે ટેડી ડે પર ટેડીની સાથે લબુબુ પણ ટ્રેન્ડિંગમાં છે. કોલેજ કેમ્પસમાં ટેડી ડેને લઇને ઉત્સાહ એટલો છે કે એક ઉત્સાહીએ તો કેમેરા સામે જ કહી દીધું કે કોઇને ટેડી લેવું હોય તો સંપર્ક કરવો. તો GEN-Zએ કેવી રીતે મનાવ્યો ટેડી ડે એ જાણવા તસવીર પર ક્લિક કરો.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!