Surat Corporation : સુરત પાલિકામાં 213 કરોડના કોન્ટ્રાક્ટમાં પાલિકાની સાઈટના બદલે જિલ્લાના ગામડામાં કચરો ઠાલવવામાં આવતો હોવાનું મસમોટું કૌભાંડ બહાર  આવ્યું હતું. ખજોદ વેસ્ટ ડિસ્પોઝલ સાઇટ પર કચરાના યોગ્ય નિકાલ માટેના 213 કરોડના પ્રોજેક્ટમાં સી.ડી.ટ્રાન્સપોર્ટેશન એજન્સીની મસમોટી ગડબડી કરવામાં આવી હતી. તેના માટે તપાસ સમિતિ બનાવવામાં આવી છે પરંતુ આ તપાસ સમિતિની તપાસ શંકાસ્પદ રીતે ધીમી પડી ગઈ છે. આ તપાસ ધીમી થઈ રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં પર્યાવરણના કાયદા વિરુદ્ધ અનેક જગ્યાએ કચરો સળગાવી દેવાતા હોવાની ગંભીર ફરિયાદ થઈ છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!