ચાણસ્મા ખાતે આવેલ સેન્ટ મેરી સ્કૂલ 16 માં વાર્ષિક ઉત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ચાણસ્મા સેન્ટ મેરી સ્કૂલ દ્વારા ધામધૂમથીઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત રહેલ મહાન અનુભવો દ્વારા દ્વીપ પ્રાગટ્ય કરી વાર્ષિક ઉત્સવ પ્રારંભકરાયો હતો. સ્કૂલના તેજસ્વી તારલાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓપરેશન સિંદૂર સિમરન અને થીંક પાત્ર અભિનય દ્વારા ગીત સાથે દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. તદુપરાંત ગર્ભાશય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા. આ બાબતે ઉપસ્થિત રહેલા રાહુલભાઈ દેસાઈ જીગ્નેશભાઈ પટેલ પ્રહલાદભાઈ પટેલ અને પ્રકાશભાઈ આચાર્યના માર્ગદર્શન હેઠળ વાર્ષિક ઉત્સવનું આયોજન કરાયું હતું અને આ કાર્યક્રમ સફળ રીતે પૂર્ણ થયો હતો.
The Gujarat Live News
રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ
