ચાણસ્મા ખાતે આવેલ સીટી પોઇન્ટ માં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મંત્રી મુક્તિબેન એમ જોશી બેઠક યોજાઇ હતી.

બેઠક દ્વારા બેનનું પુષ્પ રોજ દ્વારા બેનનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બેન દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી રણનીતિભર ચિંતન કરાવ્યું હતું બેન દ્વારા ચાણસ્મા નગરજનો વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતવિકાસ પરિષદના આગેવાનો અને ભાજપના કાર્યકરો એના પ્રમુખ મહામંત્રી ભારત વિકાસ પરિષદના મુકેશભાઈ પટેલ હાજર રહીને આ પ્રસંગ સંપન્ન કર્યો હતો.
The Gujarat Live News
