ધોરડો, ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના હોમસ્ટે/રિસોર્ટ ધારકો સાથે બેઠક યોજતા કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ
પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા સહિત પ્રવાસીઓનો સુખદ અનુભવ રહે તે માટે માર્ગદર્શન આપતા કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ આગામી દિવસોમાં રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે…
ગ્રામ સ્વરાજ સંઘ -નીલપર દ્વારા CRY સહયોગ થી “આરોગ્ય અને પોષણ” જાગૃતિ કાર્યક્રમ યોજાયો
હેઠળ વાંઢ વિસ્તારમાં લોકો સાથે તા.૪/૧૧/૨૦૨૫ ના રોજ બાળ લગ્ન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં આવકાર અને ઉદેશ્ય રામજીભાઈ દ્વારા કરવામાં આવ્યો અને સાથે સાથે જણાવ્યું કે બાળલગ્ન થી સમાજ ને…
એસટી બસને અથડાઈ પીકઅપ વાન પલટી જતા બે લોકોનાં મોત : 18 ઈજાગ્રસ્ત
કપડવંજના આલમપુરા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત પીકઅપ વાનમાં કોંક્રિટ મીક્ષર મશીન ભરી મજૂરોને જોખમી રીતે લઈ જવાતા હતા : એસટી બસ સ્ટેન્ડ પર પેસેન્જર ભરવા બસ ધીમી પડી ત્યારે પીકઅપ…
દેવાયત ખવડને 30 દિવસમાં સરેન્ડર કરવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો હુકમ:તલાલામાં ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરી કોર્ટની શરતોનો ભંગ કર્યો, ધમકી-છેતરપિંડી કેસમાં આગોતરા જામીન રદ્દ કર્યા
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેની સામે દેવાયતસિંહ ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા…
રાજ્ય સરકાર ખેડૂતોની વ્હારે : રૂ.૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર
ભુજ એ.પી.એમ.સી. ચેરમેન શ્રી શંભુભાઇ જરૂ એ કૃષિ રાહત પેકેજને આવકારી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો કમોસમી વરસાદના કારણે રાજ્યભરના ખેડૂતોને થયેલા નુકશાન બાદ રાજ્ય સરકાર ધરતીના તાતની પડખે ઉભી રહીને…
કૃષિ રાહત પેકેજ-૨૦૨૫ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાય આપવાનો રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય
વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ઊંડાણપૂર્વક રસ લઈને કરેલી રજૂઆત અને તેમના માર્ગદર્શન હેઠળ લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે:…
બીલીમોરામાં SMC અને બિશ્નોઇ ગેંગ વચ્ચે ફાયરિંગ:મીની સોમનાથ મંદિર પાસે આરોપીઓએ ગોળીબાર કર્યો, પોલીસે સ્વબચાવમાં એકને પગમાં ગોળી ધરબી; ત્રણની ધરપકડ
નવસારીના બીલીમોરામાં સ્ટેટ મોનિટરિંગ સેલ(SMC)ની ટીમ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. હથિયારની આપ-લે કરવા માટે આરોપીઓ હોટલમાં રોકાયા હોવાની માહિતી મળતાં SMC પહોંચી હતી. જ્યાં…
