જમીનનો સોદો કેન્સલ કર્યા બાદ પણ ત્રાસ આપતા જમીન માલિકનો આપઘાત
Vadodara : વડોદરામાં વાઘોડિયાની કમલાનગર સોસાયટીના યુવકે સુસાઇડ નોટ લખી ફાંસો ખાઈ આત્મહત્યા કરવાના બનાવમાં જમીનનો સોદો જમીન ખરીદનારે કેન્સલ કરતા હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોધ્યો હતો. વાઘોડિયામાં કમલા…
મહેમદાવાદના અકલાચાની કંપનીમાં બોઈલરમાં ખેંચાઈ જતા યુવકનું મોત
– શિકાગો બ્લોવર કંપનીની બેદરકારી છે કે કેમ તે અંગે તપાસ – શરીરના અવશેષો 50 ફૂટ સુધી પથરાયા : મહુધાના ધંધોડી ગામના યુવકના મૃત્યુથી પરિવારમાં આક્રંદ નડિયાદ : ખેડા જિલ્લાના…
દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ:પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટીના કારણે રાજકોટ રેન્જના 5 જિલ્લામાં એલર્ટ, અમદાવાદ-ગાંધીનગર સહિત રાજ્યભરમાં પોલીસનું સઘન ચેકિંગ
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત સંપૂર્ણ હાઈ એલર્ટ પર છે. બ્લાસ્ટ બાદ અમદાવાદ-ગાંધીનગરથી લઈને રાજકોટ રેન્જના પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી ધરાવતા 5 જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે સઘન…
રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના મુદામાલ સાથે ચાર ઇસમને પકડી કિ.રૂ/- ૩૫૦૦૦/- નો મુદામાલ રીકવર કરી ચોરીના વણશોધાયેલ ગુન્હાને શોધી કાઢતી રાધનપુર પોલીસ
પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણ સુચના મુજબ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી ડી.ડી.ચૌધરીનાઓના માર્ગદશન હેઠળ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો સાથે મિલ્કત…
મોટી ચીરઇ પશુડા રોડ રુ ૨ કરોડ ૧૦ લાખ ના ખર્ચે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું ગ્રામ જનો એ આવકાર્યું
આજરોજ મોટી ચીરઇ થી પશુડા રોડ નુ ખાત મુહુર્ત કરવામાં આવ્યું જેનો ખર્ચ રૂ ૨ કરોડ ૧૦ લાખ જેવી માતબર રકમ મંજુર કરવામાં આવી ઉપરોક્ત રોડ બનવાથી મોટી ચીરઇ થી…
શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ની પ્રેરણાથી વલસાડ ખાતે સિદ્ધપુરના મહેતા પરિવારે ચક્ષુદાન તથા દેહ દાન કર્યું.
મૂળ સિદ્ધપુરના વતની અને વર્ષોથી વલસાડ રહેતા શ્રી બાબુલાલ ભીખાલાલ મહેતાના ધર્મપત્ની રંજનબેન અરિહંત શરણ થતો એમના પરિવારજનોએ આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહ દાન…
અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે ટુ-વ્હીલર ચાલકનું કમકમાટીભર્યું મોત, એકને ઇજા
Hit And Run in Ahmedabad: અમદાવાદ શહેરના માર્ગો પર બેફામ ડ્રાઇવિંગનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ઓઢવ રિંગ રોડ બ્રિજ નીચે રવિવારે મોડી રાત્રે એક અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા…
