Radhanpur : રાધનપુરમાં અતિભારે વરસાદથી ઘરો ધરાશાયી – કોંગ્રેસ આગેવાનો સહાય માટે દોડી આવ્યા. Radhanpur News
રાધનપુર શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નાગરિકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને નગરપાલિકા…
