બેલારૂસમાં ફસાયેલી નવસારીની મહિલાની વતન પરત ફરી, વીડિયો વાઈરલ થતા એજન્ટ નરમ પડ્યો
Job Scam Abroad: વિદેશમાં સારી નોકરી અને ઉંચા પગારના સપના જોતી નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. વડોદરાના એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલી મીના જોશી નામની મહિલા આખરે સોશિયલ મીડિયા અને સામાજિક…
જૂનાગઢમાં 5 શ્વાન 6 વર્ષના માસૂમ પર તૂટી પડ્યાં:રમતા બાળક પર હુમલો કરી લોહીલુહાણ કર્યું; કમરની બંને બાજુ અને ગોઠણના ભાગે ટાંકા લેવા પડ્યાં
જૂનાગઢ જિલ્લાના બીલખા શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ હવે જીવલેણ બની રહ્યો છે. બીલખાના મસ્જિદ નજીક રહેતા સોયેબભાઈ ભાદરકાના 6 વર્ષના માસૂમ બાળક પર રખડતા કૂતરાઓના ટોળાએ હિંસક હુમલો કર્યો હતો,…
કચ્છ પધારેલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત
તા:24-01-026 ના રોજ ભુજ ખાતે વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા પધારેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભુજ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીશ્રીનું કચ્છી શાલથી સન્માન કરીને કચ્છી સંસ્કૃતિ મુજબ સૌએ કચ્છની…
દેવલાલીમાં દોમડીયા પરિવારના સાધ્વીજી પૂ. દર્શનપ્રભાજી કાળધર્મ પામ્યા બપોરે ૪:૦૦ કલાકે પાલખીયાત્રા
શ્રી મહાવીર સેવા કેન્દ્ર, લામ રોડ, દેવલાલી (નાસિક) ખાતે શ્રમણસંઘીય આચાર્ય પૂ. આનંદઋષિજી મ.સા. ના પૂ. ઉજ્જવલકુમારીજી મ.સ. ના સુશિષ્યા પૂ. દર્શનપ્રભાજી મહાસતીજી ૭૯ વર્ષની વયે, ૫૯ વર્ષના દીક્ષા પર્યાય…
વસંત પંચમીના પવિત્ર દિવસે શાસ્ત્રીનગર, હુડકો, ઐઠોર ચોકડી પાસે શ્રી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ યોજાયો.
તારીખ 23 જાન્યુઆરી 2026 ને શુક્રવારના રોજ વસંત પંચમીના પવિત્ર પર્વે શ્રી મેલડી માતાજીનો નવચંડી યજ્ઞ શાસ્ત્રીનગર, હુડકો, ઐઠોર ચોકડી પાસે ઊંઝામાં ઉજવવામાં આવ્યો હતો. શ્રદ્ધાવાન અનેક ભક્તોએ માતાજીના દિવ્ય…
જયરાજ આહીરને SITનું ત્રણ દિવસમાં ફરી તેડું:નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં રેન્જ આઈજીની કચેરીએ હાજર થયો, નવા જૂનીના એંધાણ
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસ તેજ બની છે, જેમાં શરૂઆતથી જ જેમના પર આક્ષેપો થઈ રહ્યા છે તે જયરાજ આહીરને નિવેદન નોંધવા માટે આજે બપોરે ફરી એકવાર…
ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૧ મો તાલીમ કેમ્પ-રાજકોટમાં યોજાયો
રાજકોટ. તા.૨૪ અને ૨૫મી જાન્યુઆરી એટલે કે બે દિવસનો ૧૧ મો. તાલીમ કેમ્પ ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં યોજાયો. તાલીમ કેમ્પમાં ખેડૂત પોતે પોતાના વકીલ બને તેટલો જ…
