Job Scam Abroad: વિદેશમાં સારી નોકરી અને ઉંચા પગારના સપના જોતી નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઈ હતી. વડોદરાના એજન્ટની છેતરપિંડીનો ભોગ બનેલી મીના જોશી નામની મહિલા આખરે સોશિયલ મીડિયા અને સામાજિક સંગઠનોની મદદથી સુરક્ષિત રીતે ભારત પરત ફરી છે.

સપનું ઉંચા પગારનું, હકીકત તબેલાની

નવસારીના મીના જોશીને વડોદરાના એક એજન્ટે બેલારૂસમાં ફ્રૂટ પેકિંગનું કામ હોવાની લાલચ આપી હતી. એજન્ટે વચન આપ્યું હતું કે તેને માસિક 70થી 80 હજાર રૂપિયા પગાર મળશે.

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!