૧૦૦ દિકરીઓને હેલ્મેટ વિતરણ કરતી પાટણ જીલ્લા પોલીસ
પાટણ જીલ્લા પોલીસના વાર્ષિક ઇન્સપેક્શન-૨૦૨પ દરમ્યાન પાટણ જીલ્લા પોલીસ દ્વારા હોન્ડા કંપનીના સહયોગથી પોલીસ હેડક્વાર્ટર્સ પાટણ ખાતે પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ,…
