મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, કચ્છ ભુજ તથા I/C પોલીસ અધિક્ષકશ્રી, ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓએ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા કરેલ સૂચના આધારે શ્રી એન.જે.પંચાલ પોલીસ ઇન્સપેક્ટર સાંતલપુર પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ સાંતલપુર પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, સાંતલપુર પો.સ્ટે ગુ.૨.નં-૧૧ર૧૭૦૩૨૨૫૦૧૬૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૩(૨) વિ. મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી શકીરમહંમદ મીશરીભાઇ મયાભાઇ ભટ્ટી રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણવાળો સાંતલપુર રેલ્વે સ્ટેશન રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી હકીકત આધારે તપાસ કરતા આરોપી મળી આવતા સદરી આરોપીને ગુનાના કામે અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) શકીરમહંમદ મીશરીભાઈ મયાભાઈ ભટ્ટી રહે. રાણીસર તા.સાંતલપુર જી.પાટણ
