Category: ઊંઝા

શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ને 127 મુ દેહદાન અને ચક્ષુદાન મળ્યું.

તા- 7-12-25 ના રોજ ઊંઝાના પટેલ અમૃતલાલ પરસોતમદાસનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ ચક્ષુદાન અને દેહદાન આપવાનો ઉત્તમ સેવાકીય gનિર્ણય લીધો. સ્વર્ગસ્થના ચક્ષુ અમદાવાદ ચક્ષુ બેંક ને અર્પણ કરવામાં આવ્યા,…

આજે ઐઠોર ગામે શ્રી ગણપતી મંદિરે ગણેશ યજ્ઞ અને સહસ્ત્ર લાડુના હોમ સાથે 20 મો પાટોત્સવ ઉજવાયો.

રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ ભવ્ય આયોજન રાખ્યુ હતુ. ભગવાન શંકર અને માં ઉમિયાના લાડલા સિંદૂરીયા ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના દિવ્ય દર્શને વર્ષે લાખો ભક્તો પધારતા હોય છે. માગસર સુદ…

ઐઠોરમાં યોગેશભાઈ પટેલે કુતરાઓને લાડવા ખવડાવી પિતાને ભાવસભર શ્રદ્ધાંજલિ અર્પણ કરી પુણ્યસ્મુતિ જીવંત રાખી ,,!!

અબોલ સેવા, અનમોલ સેવા, જીવદયા એ જ પ્રભુસેવા 🙏🏻🙏🏻 શિયાળામાં અનેક પ્રકારના ગરમ મસાલા અને પકવાન ખાઈને મસ્ત રહેવામાં માનનારો મતલબી આધુનિક માનવી રખડતા જીવોનું દુઃખ કેવી રીતે સમજી શકે??…

ઊંઝા ધારાસભ્ય શ્રી કે. કે. પટેલ સાહેબના જન્મદિવસ નિમિત્તે શ્રી ઐઠોરા ગણેશના દર્શન કરી બાલમંદિરના બાળકોને નાસ્તો કરાવ્યો.

ઊંઝાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે આજ સવારે વહેલા શ્રી ઉમિયા માતાજી, ઊંઝા પછી સવારે 8:30 વાગે ઐઠોર શ્રી ગણપતી દાદાના દિવ્ય દર્શન કરી લોક સુખાકારી માટે…

કોંગ્રેસની જન આક્રોશ રેલી ઉંઝા તાલુકાના ઐઠોર ખાતે શ્રી ગણપતી મંદિરે દર્શનાર્થે આવી પહોંચી હતી.

આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. તુષારભાઈ ચોધરી , પ્રદેશ પ્રવક્તા શ્રી હિમાંશુ પટેલ, ગીતાબેન પટેલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી…

ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ચતુર્દંશીય હનુમાનજીનો 4 થો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો.

તારીખ 26-11-25 બુધવારના રોજ ઐઠોર ગામે નવીન બનાવેલ મંદિર શ્રી ચતુર્દંર્શિય (ચારમુખી) હનુમાનજીએ ભવ્ય રીતે સંગીત સાથે ધામધૂમથી પાટોત્સવ ઉજવાયો. પ્રખ્યાત કર્મકાંડી શ્રી જીજ્ઞેશભાઈ મહારાજના હસ્તે દિવસભર ચાલેલા આ શ્રી…

આજે કારતક વદ ત્રીજ-ચોથ હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે દર્શનાર્થીઓએ ઘસારો રહ્યો

બળવંતસિંહ રાજપુતે પણ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. ચોથ એટલે શ્રી ગણપતિ દાદાની પ્રિય તિથિ. આજે 08-11-25 કારતક વદ ત્રીજ-ચોથ ને શનિવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!