Category: ઊંઝા

આજ રોજ ઊંઝા ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા ઊંઝા ખાતે તાલુકા કક્ષાએ પુસ્તકાલયની ભેટ મળતા આજ તારીખ 29/9/2025 ના રોજ ઊંઝામાં બુધાલાલ શોપિંગ સેન્ટર, નગરપાલિકા સામે ઊંઝા…

આખરે સર્વાનુમતે આજે દિનેશભાઇ પટેલ ઊંઝા apmc ચેરમેન બન્યા.

છેલ્લા 9 મહિનાથી વિવાદમાં અટવાયેલ ઊંઝા apmc ચેરમેન પદ માટે આજ 26 સપ્ટેમ્બરના રોજ સવારે 11 વાગે ચૂંટણી પ્રકિયા હાથ ધરાઈ હતી, જેમાં ગત ટર્મના અનુભવી અને સતત લોકસંપર્કમાં રહેલ…

સેવા પખવાડિયા -2025, અંતર્ગત ઊંઝામાં એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

આજ રોજ ઊંઝા શહેર ભારતીય જનતા ભરતી દ્વારા સરકારી હોમિયોપેથી દવાખાનામાં સેવા પખવાડીયા 2025 – એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ,…

લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત આંગણવાડીમાં પૌસ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી.

આજ તા. 24-09-2025 ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત ઊંઝા શહેરમાં BRC ભવનની બાજુમાં આંગણવાડીમાં જતા અતિ કુપોષિત બાળકોને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કાર્યક્રમ…

ઊંઝાની ખોડલ હોમ્સ સોસાયટીમાં વૃદ્ધાશ્રમના વડીલો દ્વારા મહાઆરતીનુ આયોજન કરવામાં આવ્યું.

ઊંઝાના અંબામણી વિલા પાસે આવેલ ખોડલ હોમ્સ પરિવાર દ્વારા ઊંઝા – પાટણ રોડ ઉપર આવેલ વૃદ્ધાશ્રમના વંદનીય વડીલો દ્વારા નવરાત્રીની આસો સુદ બીજની મહાઆરતીનું આયોજન કરવામા આવ્યુ હતુ, વૃદ્ધો તેમને…

માનવ મંદિર ઊંઝા ખાતે ગરબા પૂજનના કાર્યક્રમમાં ભાજપ અગ્રણીઓ જોડાઈ દિવ્યાંગ બાળકોને પ્રેરિત કર્યા

નવરાત્રીના પ્રથમ દિવસે બહેરા – મુંગા,વિકલાંગ બાળકોની સેવા કરતી સંસ્થા ‘માનવ મંદિર’ ખાતે ઊંઝા ભાજપ અગ્રણીઓ જોડાઈ દિવ્યાંગ બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે ઊંઝા ધારાસભ્ય શ્રી કે.કે…

ટુંડાવ ગામે દાતાઓના સહયોગથી સર્વઇકલ રસીકરણનો 310 દીકરીઓને ડોઝ આપવામાં આવ્યો.

તા- 21-09-25 રવિવાર ઊંઝા તાલુકાના ટુંડાવ ગામે શ્રેયસ વિદ્યાલય ખાતે સમસ્ત ટુંડાવ પરિવારના અનેક દાતાશ્રીઓના સહયોગથી આયોજીત આરોગ્ય યજ્ઞ HPV રસીકરણ (સર્રવા વેક રસી) સર્વે જ્ઞાતિની 9 થી 14 વર્ષ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!