Category: ગુજરાત

સાબરકાંઠા ના હિંમતનગર માં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના પાવન અવસરે,

હીમતનગર નગરપાલિકાના વોર્ડ નં. ૭ માં આવેલ સંસ્કાર સોસાયટી ખાતેથી ‘સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ૨૦૨૬’ ના પ્રચાર કાર્યનો મંગલ પ્રારંભ કર્યો. આ પ્રસંગે વડગામ ના પૂર્વ ધારાસભ્ય- શ્રી મણીલાલ વાઘેલા સહિત…

પીપરાળા ગામે કોંગ્રેસ ઉમેદવારોને જનસમર્થન, વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પીપરાળા ગામે કોંગ્રેસ પક્ષના સાંતલપુર જિલ્લા પંચાયત ઉમેદવાર પરબતભાઈ ભચાભાઈ આહીર અને પીપરાળા તાલુકા પંચાયત ઉમેદવાર વિરમભાઈ પાતાભાઈ આહીરને લોકો તરફથી જોરદાર જનસમર્થન મળ્યું હતું. ગામમાં…

સમાજસેવાની અનેક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ, ઊંઝા ને 131 મુ દેહદાન મળ્યું.

તા. 15-04-26 ના રોજ ઊંઝા ના પટેલ માધવલાલ સોમાભાઈ પંચોટિયાનું દુઃખદ અવસાન થતા તેમના પરિવારજનોએ સમાજસેવા અર્થે દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો. સ્વર્ગસ્થના દેહને મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કલોલ…

શંખેશ્વરમાં એ.સી.બી.ની સફળ ટ્રેપ: તલાટી 70 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દુદાખા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હમીરભાઈ રાયસંગભાઈ ઠાકોરને રૂ. 70,000ની ગેરકાયદેસર…

કાંકરેજ તાલુકામાં આજે રાજકીય ક્ષેત્રે મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળ્યો હતો

તાલુકાના વિવિધ ગામોના કોંગ્રેસી અગ્રણીઓએ પાલનપુર ખાતે કમલમમાં ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો. કંબોઈ, રાનેર, ઉંબરી, અરણીવાડા, બુકોલી તેમજ કંબોઈ સદરપુર-લુણપુર ગામોના આગેવાનોમાં વિનોદસિંહ સોલંકી,…

ભચાઉમાં આંબેડકર જયંતિ નિમિત્તે અનુ.જાતિ સમાજનો ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો

ભચાઉ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભીમા કોરેગાવ સેના તથા યુવા નવનિર્માણ સેવા ટ્રસ્ટ દ્વારા સમસ્ત અનુ.જાતિ સમાજનો પ્રથમ ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો હતો. કચ્છ જિલ્લાના ઇતિહાસમાં…

અમરેલી જિલ્લા નાં જાફરાબાદ તાલુકાના વડલી ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી.

જાફરાબાદ તાલુકાના વડલી ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ મી જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વડલી ગામ ના તરવૈયા યુવાનો નાં સરવૈયા મિત્ર મંડળ યુવા ગ્રુપ – વડલી.તથા સમસ્ત મેઘવાળ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!