Category: ગુજરાત

Patan : સિદ્ધપુર નગરપાલિકાનું “બ”-વર્ગમાંથી “અ”-વર્ગમાં વર્ગીકરણ : વિકાસની નવી ઊંચાઈઓ તરફ એક ઐતિહાસિક પગલું. Patan News

સિદ્ધપુર નગરપાલિકાને દર વર્ષે કુલ ₹૨૭.૫૫ કરોડની જગ્યાએ આશરે ₹૩૬.૨૫ કરોડની ગ્રાન્ટ પ્રાપ્ત થશે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ ના અંતર્ગત, સિદ્ધપુર નગરપાલિકાને તેના પૌરાણિક અને ઐતિહાસિક વારસાને ધ્યાનમાં…

એમ.એન.પટેલ પ્રાથમિક શાળા, કડી માં સરદાર સન્માન યાત્રાનું અભિવાદન કરી શિક્ષક ખોડાભાઈ સહીતે ભાવાજંલિ અર્પણ કરી.

અંખડ ભારતનાં શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ પૂર્વે કર્મ ભૂમિ બારડોલીથી ધર્મસ્થાન નિકળેલી સરદાર સન્માન યાત્રા કડીમાં પધારી ત્યારે શ્રી એમ.એન.પટેલ પ્રાથમિક શાળાનાં આચાર્ય…

કડીની આદુંદરા પ્રાથમિક શાળાની આજે નગરાસણ શાળાના વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી.

તારીખ: 18.9.25 ગુરુવારના રોજ આદુદરા પ્રાથમિક શાળા, કડીમાં નગરાસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી ઓ મુલાકાતે આવતા સારી રીતે ટ્વીનિંગનો કાર્યક્રમ ઉજવાઈ ગયો. તેમા શાળાની સ્વચ્છતા, પ્રયોગશાળા, લાઈબ્રેરી, પાણીની પરબ, બગીચો તેમજ…

ઐશ્વર્યા મજમુદારના તાલે સુરતીઓ ગરબે ઝૂમ્યા:સુરત પોલીસ કમિશનર, મહિલા પોલીસ અધિકારીઓ નવરાત્રી પહેલા પ્રિ નવરાત્રીમાં ગરબે રમ્યા, ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી

સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાઓને ગરબાન તાલે ઝૂમાવ્યા…

Patan : બનાસ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનનનો પર્દાફાશ: ખનીજ વિભાગે રૂ.6 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો. Patan News

પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનનની પ્રવૃત્તિ સામે ખનીજ વિભાગે ગતરાત્રે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી હતી. સરસ્વતી તાલુકાના દેલિયાથર ગામ નજીક બનાસ નદીના પટમાં પોલીસ સાથે સંયુક્ત રીતે છાપો…

Botad : બોટાદ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનાં શુભ પ્રસંગે શુભકામના સાથે આભાર વ્યક્ત કરવા સારું “નમો પોસ્ટકાર્ડ અભિયાન” હાથ ધર્યું હતું. Botad News

બોટાદ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓ જેવીકે, એપીએમસી-બોટાદ, જિલ્લા સહકારી સંઘ લી., બોટાદ મર્કન્ટાઈલ બેન્ક, મહિલા શરાફી મંડળી અને દૂધ સંઘ દ્વારા આપણાં દેશનાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનાં શુભ…

Gujarat : વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગારમાંથી ગેરકાયદેસર કપાતનો મુદ્દો તીવ્ર બન્યો : પ્રધાનમંત્રીને અરજી, ન્યાયની માંગ. Gujarat News

ગુજરાત રાજ્યમાં વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગાર સંબંધિત મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તાલીમાર્થીઓએ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પત્ર લખીને પોતાના હકોની રક્ષા માટે ન્યાયની માગણી કરી છે. પ્રાપ્ત માહિતી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!