Category: ગુજરાત

Disa : કણજારા ગામમાં ડેરી સંચાલન મુદ્દે તણાવ : ગામલોકોનો વિરોધ ઉગ્ર, રાજાશાહી વલણ સામે આક્રોશ. Disa News

ડીસા તાલુકાના કણજારા ગામમાં ડેરી સંચાલન અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગામલોકોનું કહેવું છે કે વર્ષ 1978માં ડેરીની સ્થાપના બાદથી જ એક જ પરિવાર સતત મંત્રી અને સંચાલક…

બાબરાના ઉંટવડ ગામના 10 કામો માટે રૂપિયા 1.17 કરોડની ફાળવણી: ઘારાસભ્ય જનક તળાવીયા દ્વારા વિકાસલક્ષી કામોની ભેટ

લાઠી-બાબરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા દ્વારા બાબરા તાલુકાના ઉંટવડ ગામે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF)ની ગ્રાન્ટમાંથી 1 કરોડ 17 લાખના વિવિધ વિકાસ કામો મંજૂર કરાવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટનો ઉદ્દેશ્ય…

Harij : હારીજમાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ :  દૂધસાગર ડેરી વિરુદ્ધ સૂત્રોચાર, તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે પોલીસ દોડતી થઈ. Harij News

હારીજ તા. 15 : પાટણ જિલ્લાના હારીજ ખાતે આજે હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકોનું વિશાળ સંમેલન યોજાયું હતું. આ સંમેલન ખાસ કરીને દૂધસાગર ડેરી મહેસાણા સામે ચાલી રહેલા અનેક…

Santalpur : સાંતલપુર તાલુકાના છેવાડાના ધોકાવાડા ગામમાં પી.એમ.શ્રી ધોકાવાડા પે સેન્ટર શાળાને દીવાદાંડીરૂપ બનાવનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ. Santalpur News

વધારાના શિક્ષણકાર્યના લીધે એનએમએસ તેમજ જ્ઞાન સાધના પરીક્ષામાં વિદ્યાર્થીઓ સફળતા સુધી પહોંચાડનાર પ્રેરણાદાયી શિક્ષકશ્રી સુરેશભાઈ સેંધવ સાથે મુખ્યમંત્રીશ્રીએ શિક્ષક દિનના રોજ ગાંધીનગર ખાતે કર્યો “પ્રેરણા સંવાદ” શિક્ષક એ નથી જે…

Santalpur : સાતલપુર તાલુકામાં સસ્તા અનાજની દુકાન પર કુપન ના આપતા હોવાની લોકોમાં ચર્ચા. Santalpur News

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં અનેક સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાં એક પણ ગ્રાહકને કુપન આપવામાં આવતી નથી અને પૂરતા પ્રમાણમાં મળવા પાત્ર જથ્થો પણ આપવામાં આવતો નથી આ સસ્તા…

ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો.

ગુજરાત-રાજસ્થાન જેવા રાજ્યોની સાંસ્કૃતિક આદાન-પ્રદાન, પ્રવાસન વિકાસ થકી દેશના આર્થિક સશક્તીકરણમાં અગ્રણી ભૂમિકા :- પંજાબના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા આ પ્રી-નવરાત્રિ બંને રાજ્યો વચ્ચેના અતૂટ સંબંધને વધુ મજબૂત બનાવશે :-…

Sidhpur : “સિધ્ધપુર તાલુકા ગ્રુપ” નામના સોશીયલ મીડીયા (વોટસઅપ) ગ્રુપના માધ્યમથી મહેસુલી તલાટી વર્ગ-૩ ના પરીક્ષાથીઓ તેમજ જાહેર જનતામાં ભય, ચિંતા, ઉશ્કેરાટનો માહોલ ઉભો કરનાર ઇસમ વિરૂધ્ધ તાત્કાલીક કાર્યદેસરની કાર્યવાહી કરતી સિધ્ધપુર પોલીસ. Sudhpur News

આજરોજ તા.૧૪/૦૯/૨૦૨૫ના રોજ ગુજરાત ગૌણ સેવા મંડળ ગાંધીનગર દ્વારા મહેસુલી તલાટી વર્ગ-૦૩ ની લેખીત પરીક્ષા યોજાનાર હોઈ જે પરીક્ષા સિધ્ધપુર પો.સ્ટે.હદ વિસ્તારના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર હોઇ અને…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!