Category: ગુજરાત

સુનિલભાઈ પટેલ અને તેમના પરિવારે ઐઠોરમાં કુતરાઓને લાડવા ખવડાવી તેમના પિતા અને દાદા – દાદીની પુણ્ય સ્મુતિ ગામજનોમાં જીવંત રાખી.

શિયાળાની સખ્ત ઠંડીમાં પણ રખડતા કુતરાઓને દેશી – પ્રોસ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે સ્વ. પટેલ જ્યંતિભાઈ ખોડાભાઈ ( j.k.), સ્વ. પટેલ રઈબેન ખોડાભાઈ, સ્વ. ખોડાભાઈ…

આઈ શ્રી ખોડીયાર માતાજી મંદિર માણેક જયંતિ તથા મોરારદાસના માઢ ના પ્રવેશકાર નો પુનરોધ્ધાર મહોત્સવ

પરમકૃપાળુ શ્રી ખોડીયાર માતાજી તથા શ્રી ઉમિયા માતાજી ના દિવ્ય આર્શીવાદથી ચાણસ્મા મુકામે આનંદ અને હરખ ના રંગો લઈને માં ખોડીયાર માતાજી ભક્તિના રંગોમાં રંગાવી માઢના વડીલોના દિવ્ય આર્શીવાદ થી…

પુર્વ કચ્છમાં દારૂબંધીની કડક અમલવારી કરવા એસપીને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ગાંધીધામ, આદિપુર અને પુર્વ કચ્છમાં મળતા દારૂના સ્થળોની યાદી સાથે આવેદનપત્ર આપી આ અંગે સખ્ત કાર્યવાહી કરવા માટે માંગ કરવામાં આવી પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો જનતા…

લાયન્સ ક્લબ ઑફ સુરત, ખટોદરા દ્વારા નાના બાળકો અને સિનિયર સીટીઝનો માટે ભોજનનો કાર્યક્રમ રખાયો.

તા. 18-01-26 રવિવારના રોજ લાયન્સ ક્લબ ઓફ સુરત ખટોદરા દ્વારા આયોજિત ફુડ ફોર હંગર સિનિયર સિટીઝનો અને નાના બાળકોને ભોજનનો કાર્યક્રમ દાંડીવાળા હનુમાન મંદિર, સોમા કાનજીની વાડી, ખટોદરા મુકામે રાખવામાં…

અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠક: ૪૦ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોને ચૂંટણીમાં મળશે તક, સંગઠનની મજબૂતી પર અપાયો ભાર

તા:18-01-2026 ના રોજ મોડાસા સ્થિત સર્કિટ હાઉસ ખાતે અરવલ્લી જિલ્લા યુથ કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકની અધ્યક્ષતા ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાત પ્રભારી…

સિદ્ધપુરમાં રેવન્યુ તલાટી ભાવિકાબેન ઠાકોરે જન્મદિવસ નિમિત્તે 40 વિધવા માતાઓને ગરમ ધાબળા વિતરણ કરી અનોખી સેવા કરી.

17/01/2026 ને શનિવારના રોજ સિધ્ધપુર તાલુકામાં રેવન્યુ તલાટી તરીકે ફરજ બજાવતા ભાવિકાબેન ઠાકોરે તેમના જન્મ દિવસની ઉજવણી નિમિત્તે કોટ ગામમા વસતા તમામ સમાજના 40 વિધવા માતાઓને ગરમ ધાબડાનુ વિતરણ કરી…

પાળીયાદ પોલીસની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ગત સોમવારે (૧૨ જાન્યુઆરી, ૨૦૨૬) તુરખા ગામની એક સગીરાને ચાર શખ્સો બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયા હતા. આ મામલે સગીરાના પરિવારે હિંમત દાખવીને પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!