ભાભર ખાતે સીડીપીઓ દ્વારા આંગણવાડી કેન્દ્ર નંબર ૧૩ નું લોકાર્પણ કરાયું.
ભાભર તેતરવા સેજાની લુદરીયા વાસ ભાભર આગણવાડી કેમ જા નંબર ૧૩ નું લોકાર્પણ ભાભર સીડીપીઓ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. જેમાં આગણવાડીની બાળાઓ કળશ સ્થાપન કરવામાં આવેલ અને ત્યારબાદ…
