Category: રાધનપુર

રાધનપુરના કલ્યાણપુરા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત

પાટણ જિલ્લાના કલ્યાણપુરા ગામ પાસે એચપી પેટ્રોલ પંપ ની સામે બ્રેઝા ગાડી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બાઈક સવાર પેટ્રોલ પુરાવી રોડ ક્રોસ કરવા જતા પુર ઝડપે આવતી બ્રેઝા…

રાધનપુરમાં કોંગ્રેસનો નૂતન વર્ષ શુભેચ્છા કાર્યક્રમ સાથે ચુંટણી પૂર્વ વિચાર વિમર્શ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે રણનીતિ નક્કી કરવા આગેવાનોની હાજરીમાં બેઠક યોજાઈ

રાધનપુર તા.23 ઓક્ટોબર, 2025 નૂતન વર્ષ નિમિત્તે રાધનપુર ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા શુભેચ્છા મુલાકાત તેમજ આગામી યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખીને રાધનપુર અને સમી તાલુકાની જિલ્લા પંચાયત સીટ અંગે…

The Gujarat Live News પરિવાર તરફ થી તમામ ને ભાઈબીજ પર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ 

ભાઈબીજ પર્વની આનંદમય ઉજવણી : ભાઈ-બહેનના સ્નેહનો અતૂટ તહેવાર આજે સમગ્ર રાજ્યમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પ્રતીક એવા ભાઈબીજ પર્વની આનંદમય ઉજવણી કરવામાં આવી રહી છે. બહેનો પોતાના ભાઈઓને…

The Gujarat Live News પરિવાર તરફ થી આપ સૌને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 

નૂતન વર્ષના પાવન પર્વે સૌત્ર આનંદની લહેર, નૂતન વર્ષાભિનંદનના સંદેશાઓ વરસ્યા દિવાળી બાદ નવા વર્ષની શરૂઆત સાથે સમગ્ર રાજ્યમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. લોકો પોતાના પરિવારજનો, સગાસંબંધીઓ…

રાધનપુર વિધાનસભા કોંગ્રેસ આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ

સ્નેહમિલન, પુરગ્રસ્ત ખેડૂતોના વળતર અને મતચોરી મુદ્દે ચર્ચા રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનોની અગત્યની બેઠક રાધનપુરના વન ટેન હોટેલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાધનપુર તથા સાંતલપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ…

રાધનપુર નગરપાલિકામાં આંતરિક અસંતોષ જાહેરમાં પ્રમુખ પતિનું રાજ હોવાના આક્ષેપ વચ્ચે ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરની ફેસબુક પોસ્ટ ચર્ચામાં

રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પતિના રાજના આક્ષેપો વચ્ચે આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી હરેશભાઈ ઠક્કરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી જાહેરમાં વેદના ઠાલવી હતી. પોસ્ટમાં તેમણે…

લોટીયા ગામે રૂ. ૧.૬૦ કરોડના રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપો —  અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચે મિલીભગતની ચર્ચા, તપાસની માંગ ઉઠી

રાધનપુર તાલુકાના લોટીયા ગામે રૂ. એક કરોડ સાઠ લાખના ખર્ચે બનેલો આર.સી.સી. રોડ ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગામજનો દ્વારા આ રોડના નિર્માણ અને તેની ગુણવત્તા અંગે ગંભીર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!