Category: રાધનપુર

રાધનપુર શહેર ખાતે ચોકસી બજારમાં આવેલ સોનીની દુકાનમાં ચાર અજાણી મહીલાઓ ગ્રાહક બની દાગીના ખરીદવાના બહાના હેઠળ વેપારીની નજર ચુકવી સોનાના દાગીનાની ચોરી કરનાર બે મહીલાઓને સોનાની રણી કિ.રૂ.૧,૦૦,૭૮ર/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી.પાટણ

પાટણપો લીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ દ્રારા આગામી દિવાળીના તહેવાર લગત મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા સારૂ તેમજ વણશોધાયેલ ચોરીના ગુનાને શોધી કાઢવા એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના…

રાધનપુરમાં નવજીવન ક્લિનિકનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતા ચકચાર

ડૉ. સંજય અખાણીની બેદરકારી સામે લોકોમાં રોષ — આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલો રાધનપુરના સાતૂન રોડ નજીક આવેલ નવજીવન ક્લિનિકમાંથી મોટાપાયે મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકાતો હોવાનો ખુલાસો થતાં ચકચાર મચી…

રાધનપુર સરદાર સરોવર નર્મદા નિગમમાં ભ્રષ્ટાચાર, ખોટા વેતન અને ગેરનીતિ સામે કામદારોની નાયબ કલેકટર પાસે રજુઆત

રાધનપુર: સરદાર સરોવર નર્મદા નિગમ લી.માં ચાલતી ગેરનિયંત્રણ અને ભ્રષ્ટાચાર સામે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર નેતાઓ સાથે કામદારોનું સમર્થન લઈને તાત્કાલિક કાર્યવાહી માટે આગળ આવી છે. નોકરી…

તારીખ 05.10.2025 અને 06.10.2025 ના રોજ,  રોટરી આસ્થા IMAસર્વોદય ભવન ના લાભાર્થે  રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા હિંમત વિદ્યાનગર રાધનપુર ખાતે 

શરદીય નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સર્વે રોટેરિયન મિત્રોએ તેમના પરિવારો સાથે માતાજીની આરાધના કરી વિજય મ્યુઝિકલ ના તાલે ટ્રેડિશનલ ડ્રેસ માં ગરબા રમ્યા. તેમજ લકી ડ્રો ઇનામ કુપન દ્વારા…

રાધનપુર કંડલા હાઇવે પર ગમખ્વાર અકસ્માત :

ત્રણનાં મોત, સત્તરથી વધુ ઇજાગ્રસ્ત — ધારાસભ્ય લવિંગજી સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા, રાધનપુર કંડલા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત નેશનલ હાઇવે નંબર 27 ઉપર રાધનપુરના મોટીપીપળી ગામ નજીક સર્જાયો અકસ્માત…

રાધનપુરમાં બલોચ મકરાણી સમાજનો આવેદનપત્ર : સલીમભાઈને ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચેતવણી

રાધનપુર તા. સેવા સદન ખાતે આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો હતો. બલોચ મકરાણી સમાજના આગેવાનો તથા નાના-મોટા ભાઈઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સમાજના સલીમભાઈ અને તેમના ભાઈ સાથે થયેલા…

સેવા હી સંગઠન નેક્સ્ટ-જેન GST કાર્યક્રમ  ઘટ્યો ખર્ચ – વધી બચત 

આજરોજ ભારતીય જનતા પાર્ટી રાધનપુર શહેર દ્વારા “નેક્સ્ટ-જેન GST બચત ઉત્સવ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ તકે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિગજીઠાકોર સાહેબ, પુવૅજિલ્લા હોદેદાર શ્રી બાબુભાઈ ચૌધરી ઈસુભા મલેક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!