Day: February 12, 2026

અંજારમાં સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સર્કલનું શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ લોકાર્પણ કર્યું 

આજરોજ અંજાર ખાતે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે અંજાર ખાતે એપીએમસી નજીક કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ- સરહદ ડેરી દ્વારા નવનિર્મિત સરહદ ડેરી સર્કલનું…

પાટણમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી: બિનલાઇસન્સ અને લેબલિંગ વગરનું ૪૯ કિલો ઘી સીઝ

પાટણ જિલ્લાના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે પાટણ શહેર તથા આસપાસના વિસ્તારમાં વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ચકાસણી દરમિયાન પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાં…

મજૂર વિરોધી કાયદાના વિરોધમાં ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ

Jamnagar Bank Strike : આજે વિવિધ ટ્રેડ યુનિયનોની દેશવ્યાપી હડતાલ છે જેમાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં કર્મચારીઓ પણ જોડાયા અર્થતંત્ર અટકી ગયું છે. જામનગરમાં પણ વિવિધ નેશનલાઇઝ બેંકોની શાખાઓમાં કામકાજ ઠપ્પ રહેતા…

ઇસ્કોન મંદિર પાસે GSTVની ઓફિસ પાછળના ગોડાઉનમાં આગ:ફાયર વિભાગની 8 ગાડીએ આગ કાબૂમાં લીધી, ફેબ્રિકેશનના કામને કારણે આગ લાગી હોવાનું અનુમાન

ઇસ્કોન મંદિર પાસે આવેલી GS ટીવીની ઓફિસ પાછળ આવેલા વ્હીલ ચેરના ગોડાઉનમાં આગ લાગી છે. જેને પગલે ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી. ફેબ્રિકેશનને કારણે આગ લાગી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!